પિન્કી દલાલ
પ્રકાશિત સાહિત્ય
57
વાચક સંખ્યા
70,670
પસંદ સંખ્યા
3,898

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

ગુજરાતી વાચકો માટે આ નામ અજાણ્યું નથી. તાજેતરમાં જ ચિત્રલેખામાં થયેલા એક નવા પ્રયોગરૂપે 'એક ચાલ તારી એક ચાલ મારી ' નવલકથાને ઘણી લોકચાહના મળી. પ્રતિલિપિ પર પ્રકાશિત થઇ રહેલી આ નવલકથા વેર વિરાસત અત્યારે કલકત્તા , ચેન્નાઈ અને બેંગ્લોરથી પ્રકાશિત થતાં મેગેઝીન હલચલમાં તથા ઓનલાઈન મેગેઝીન અક્ષરનાદ પર ધારાવાહિકરૂપે ચાલી રહી છે. સહુ પ્રથમ નવલકથા મોક્ષને 2003ની સાલમાં પ્રગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા વર્ષની શ્રેષ્ઠ નવલકથામાં દ્વિતીય અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમીમાં પ્રથમ પારિતોષિક મળ્યું છે. આ ઉપરાંત નવલિકા સંગ્રહ , નિબંધ સંગ્રહ અને અન્ય પુસ્તકો પણ પ્રકશિત થયા છે. પિન્કી દલાલ લગભગ દોઢ દાયકા સુધી મુંબઈ સમાચાર અખબારના તંત્રી રહ્યા છે અને હવે આઈટી કંપની સાથે કાર્યરત છે.


ટીમ પ્રતિલિપિ

6,671 ફોલોઅર્સ

Kadar Luhar

0 ફોલોઅર્સ

Bhanu Satra

0 ફોલોઅર્સ

patel

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.