આભાસ

નિમિષા દલાલ

આભાસ
(251)
વાચક સંખ્યા − 4501
વાંચો

સારાંશ લખો

સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માનાં દીકરી અને લેખિકા શ્રી રીના મહેતાનો અક્ષરશ: પ્રતિભાવ : સરસ વાર્તા છે. રચના સમર્થને ચાહતી હતી કે નહિનો સમર્થનો પ્રશ્ન હૃદય વીંધી નાખે તેવો છે. રચનાનું હૃદય મંથન, ભૂતકાળ-વર્તમાનમાં માનસીક આવ-જા વગેરે સારા ઉપસાવ્યા છે. આમાં ઘટનાઓ અણધારી નહિ પણ ધીરે ધીરે વિકસે છે. કબૂતરનું પ્રતિક પણ સારું હતું. છેક અંતે પણ ‘કબૂતર’નું કોઈ પ્રતિક-વાક્ય લાવી શકાત. આ વાર્તા તમારી વાર્તા લેખન કળાનો અનુભવ કરાવે છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
Saroj Shukla
सरस.. जकडी राखती रचना..
smit dhara
મસ્ત છે વાર્તા
બધા રિવ્યુઝ જુઓ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.