હેમશીલા માહેશ્વરી
પ્રકાશિત સાહિત્ય
9
વાચક સંખ્યા
33,047
પસંદ સંખ્યા
3,428

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

યુનીવર્સીટી ઓફ મુંબઈથી સ્નાતક થયેલ હેમાબેનની લેખન કળા ' અનેકો માં એક ' છે. સાચી વાત જણાવું તો લોન્ચના કામમાં એટલું તો વ્યસ્ત થઇ જવાયું છે કે, આ સાડત્રીસ્મો કલાક છે ઊંઘ વગરનો. ખાનગી વાત જણાવવાનો એક જ આશય છે કે જો અત્યારે કોઈ મોકો આપે તો હેમશીલા બેનની આ કવિતાઓ લગભગ રીપીટ મોડમાં આખી રાત વાંચ્યા કરું. ચાર પંક્તિઓ વાંચું અને બીજી ચાર પર ભ્રમરો તણાય. ક્યાંક અજાણ્યું સ્મિત  આવે અને  ઘડી ઘડીએ  " આહા  ...! " ક્ષણનો સામનો  કરું. ભણતરને ખોખલાં સાબિત કરતી હેમાબેનની અદભુદ રચનાઓની જજ-ફકીરી કરવાની મારામાં હેસિયત નથી. તમારા રીસ્કે વાંચજો। અને ચા નો બંદોબસ્ત કરીને બેસજો. કારણ કે, વચ્ચે તમે નહિ ઉઠો એની ખાતરી હું આપું છું. 


Mehulsinh Jadav

1 ફોલોઅર્સ

Suresh Makwana

1 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.