ડૉ. નિલેષ ઠાકોર
પ્રકાશિત સાહિત્ય
28
વાચક સંખ્યા
67,850
પસંદ સંખ્યા
18,107

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

ડૉ. નિલેષ ઠાકોર કે જેમણે બી. જે. મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ,અમદાવાદ ખાતે એમબીબીએસ નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ,અમદાવાદ ખાતે થી એમ.ડી. (કમ્યૂનિટી મેડિસિન) ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. હાલ માં તેઓ ગુજરાત યુનિવર્સિટિ ખાતે પીએચડી ના અભ્યાસ ની સાથે સાથે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર,  ખાતે કમ્યૂનિટી મેડિસિન વિભાગ માં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તબીબી સંશોધન માં તથા ગુજરાત સરકાર ના આરોગ્ય ના વિવિધ તાલીમ કાર્યક્રમો અને પ્રવુતિઓમાં તાલીમકાર તરીકે તેઓ અગ્રેસર છે. ગુજરાતી સાહિત્ય માં ખૂબ જ ઊંડા રસ અને રુચિ ના લીધે તેઓ ગુજરાતી સાહિત્ય માં પા પા પગલી કરી પ્રવેશી ચૂક્યા છે. 


ajay_bagiya

2 ફોલોઅર્સ

priti

1 ફોલોઅર્સ

patel

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.