આયુષી સેલાણી
પ્રકાશિત સાહિત્ય
41
વાચક સંખ્યા
29,722
પસંદ સંખ્યા
373

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

જિંદગી ને એક લેખક ની દ્રષ્ટિ એ હંમેશ જોઈ છે. જીવન માં થતા દરેક બનાવો ને વાર્તા સ્વરૂપે ઉતારતી આવી છું અને વાર્તા, સાહિત્ય કવિતા ઓ થી જ જિંદગી મારી રંગાયેલી છે.,. હાલ માં વિદ્યાર્થી છું પત્રકારત્વ ની, એક લેખક અને કવિયત્રી છું. મારા સપના ને સાકાર કરી રહી છું શબ્દો ને સાહિત્ય ના સ્વરૂપ એ દર્શાવી ને. પ્રીમિયમ ગુજરાતી મેગેઝીન કોકટેલ ઝીંદગી મેગેઝીનમાં મારી ફેશનની કોલમ પ્રકાશિત થાય છે. તેમજ રાજકોટના સાંધ્ય દૈનિક ગુજરાત મિરરમાં પણ મારી કોલમ વાર્તા સ્વરૂપે છપાય છે. આ ઉપરાંત એક પોલોટીકલ સોશ્યિલ મીડિયા મેનેજ કરતી સંસ્થા માં કન્ટેન્ટ રાઇટર તરીકે જોડાયેલ છું જ્યાં ગુજરાત ના નેતા ઓ નું સોશ્યિલ મીડિયા એકાઉન્ટ મેનેજ થાય છે, જેમાં મારું લખેલું તેમના નામ પર પ્રકાશિત થાય છે.


હાર્દિક ગજ્જર

59 ફોલોઅર્સ

Mohini Vasava

0 ફોલોઅર્સ

Umangi Pandya

0 ફોલોઅર્સ

D Brother

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.