મનનના સવાલો

અમિત પરીખ

મનનના સવાલો
(14)
વાચક સંખ્યા − 845
વાંચો
લાઈબ્રેરીમાં ઉમેરો

સારાંશ લખો

નવ વર્ષનો મનન આમ તો એની વયના બાળકો જેવો જ તોફાની અને રમતિયાળ હતો. પણ એક બાબત એનામાં બધાં કરતાં નોખી હતી. એ સવાલોનો દરિયો હતો અને સવાલો પણ એવા કે સુનામીના ભયાનક મોજાઓની જેમ ઉછળીને ભલભલાને ડરાવી દે. આજે મનન ઘણે દિવસે લાલાની સેવા કરતા દાદીની બાજુમાં બેઠો હતો. દાદીની પૂજા પૂરી થઈ એટલે એમણે મનનને પ્રસાદનો ચોખ્ખા ઘીનો લાડુ આપ્યો. મનને લાડુ ખાતા ખાતા પૂછ્યું : ‘દાદી તમે રોજ આ લાલાની સેવા કેમ કરો છો ?’ ‘કારણકે એ સર્વશક્તિમાન ભગવાન છે.’ ‘આટલા નાના ?’  

ટિપ્પણીઓ

ટિપ્પણી લખો
krishnapalsinh
નાની અને સારી
Parth
khub maja aavi vachvani
બધા રિવ્યુઝ જુઓ
gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.