ભગવતીકુમાર શર્મા
પ્રકાશિત સાહિત્ય
4
વાચક સંખ્યા
3,548
પસંદ સંખ્યા
502

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

ભગવતીકુમાર શર્મા જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ ૩૧મી મે, ૧૯૩૪ના રોજ ગુજરાત રાજ્યના સુરત ખાતે થયો હતો તેમણે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) સુધીનું શિક્ષણ મેળવ્યું.ત્યારબાદ તેમણે પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય કર્યો. તેમણે ૩૦ થી વધુ પુસ્તકો પ્રકાશીત કર્યા છે. તેઓશ્રીને નવચેતન ચંદ્રક, કુમાર પારિતોષિક , રણજિતરામ ચંદ્રક , મુંબઇ સરકારનું પારિતોષિક , ગુજરાત સરકારનો પુરસ્કાર , ગોવર્ધનરામ એવોર્ડ , સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર, 'વલી'ગુજરાતી ગઝલ એવોર્ડ (૨૦૧૧) જેવા પુરસ્કારો મળેલ છે.  


Disha Mansukhbhai

0 ફોલોઅર્સ

Vasant L

0 ફોલોઅર્સ

Sid

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.